Telegram Web
Forwarded from Pints Bharwad
India will host the 2025 BWF world Jr Championship in which City?

&1809
Anonymous Quiz
27%
Bangalore
31%
Chennai
30%
Guwahati
12%
Ahmedabad
Ms Rahatkar has served as Chairperson of the Maharashtra State Commission for Women & Mayor of Aurangabad.
Forwarded from ASP
HC steno class 2 2024 NTA.pdf
3.4 MB
HC steno class 2 2024 NTA.pdf
Forwarded from ASP
HC Steno GrD 2 question paper.pdf
2 MB
HC Steno GrD 2 question paper.pdf
ગુજરાત હાઈકોર્ટ ભરતી પરીક્ષા 2024 માટેની માહિતી
Forwarded from Gladiator_007777
📌CCE પ્રાથમિક પરીક્ષામાં જે તે સમયે પ્રોવિઝનલ આન્સર કી અને ત્યારબાદ આવેલ ફાઈનલ આન્સર કી માં ઘણી ભૂલ યથાવત હતી.

📌આપે ભરતી બોર્ડ ને જે તે સમયે કરેલ રજૂઆત ઉપલબ્ધ હોઈ તો  અમને નીચેની  🆔 પર મોકલી આપવા વિનંતી.


@Darshak_ahir
@pra807
@CIVILSERVANT15



📌દરેક પીડિત ઉમેદવાર એ પોતાનું નામ મોબાઈલ નંબર અને જેતે સમયે મંડળને કરેલી રજૂઆત ની કોપી મોકલી આપવા વિનતી. PDF મોકલવાની રહેશે તમારા પુરાવા સાથેની.
Forwarded from Prep BOOSTER FOR MAINS
👉Last One Day Extend Offer

🔰ઓફર છેલ્લા 7 કલાક

👉આજે રાત સુધી 149/- માં મળશે...તો ઝડપથી એડમિશન મેળવી લેવું ત્યાર બાદ 299/- માં મળશે.
🔴જરૂરી સુચના 🔴

♐️ આજે વિશાલભાઈ દ્વારા કરવામાં આવેલ  પીટીશનની hearing હતી જેમાં નામદાર કોર્ટ એ ગૌણ સેવાને ફટકાર લગાવતા કહ્યું છે કે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવા છતાં તમે પ્રશ્નો ના સુધારીને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને જિંદગી સાથે રમત રમી રહ્યા છો.

⭕️મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે CCE માં જેટલા પણ ખોટા પ્રશ્નો હતા અને જેની રજૂઆત ગૌણ સેવામાં કરવામાં આવી હતી તે છતાં પણ તેમણે સુધારા કર્યા નહીં અને પરીક્ષા લઇ લીધી તેથી કોર્ટ તેમનાથી નારાજ થઈ છે.

🛑કોર્ટ દ્વારા એક બે - એક બે ક્વેશ્ચન્સ લઈને ના આવો તેવું કહેવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા જેટલા પણ ક્વેશ્ચન્સ ખોટા હોય અને ગૌણ સેવામાં રજૂઆત કરવામાં આવી હોય એ તમામ એક સાથે લઈને આવો તેવી માંગણી કરવામાં આવી છે.

⛔️પરંતુ આપણા વકીલશ્રી દ્વારા જે ક્વેશ્ચન્સની ગૌણસેવામાં રજૂઆત કરવામાં આવી હોય કે ન કરવામાં આવી હોય એવા તમામ શિફ્ટના જે પ્રશ્નો ખોટા છે તેને પ્રૂફ સાથે મંગાવ્યા છે.

💢એટલે કે તમામ 71 શિફ્ટ ના 7100 પ્રશ્નોમાં જેટલાં ના જવાબ ખોટા છે એ તમામ પ્રશ્નો પ્રૂફ સાથે મંગાવ્યા છે.( ભલે ગૌણ સેવામાં રજૂઆત કરી ના હોય)

નોંધ : જે વિદ્યાર્થીઓ તેમની સીફ્ટ ના પ્રશ્નો માં ભૂલ છે તે વિદ્યાર્થી ૪ વસ્તુ ભેગી કરીને pdf બનાવીને રાખે.
૧. પ્રશ્ન
૨. પ્રૂફ
૩. PAK અને FAK PDF
૪.કોલ લેટર


⭕️મિત્રો આજ સાંજ સુધીમાં વકીલ એ તમામ પ્રશ્નનો પ્રૂફ સાથે માંગ્યા છે તો આજે આપણે બધા ભેગા મળીને આ કામ સાથે કરીએ ચોક્કસ થી પરિણામ બદલાઈ શકે છે.

📛નીચેના 🆔 પર તમામ ડોક્યુમેન્ટ્સ મોકલી આપવા.

@pra807
@Darshak_ahir

🛑નીચે એક PDF મૂકવામાં આવેલ છે  જેમાં રહેલા પ્રશ્નો ઓલરેડી અમારી પાસે છે.તેથી તે સિવાયના પ્રશ્નો હોય તો જ મોકલાવવા. તેથી દરેક જણે સૌથી પહેલા તે પીડીએફ ના પ્રશ્નો ચેક કરી લેવા વિનંતી.
🛑
Forwarded from Matsya
1) ડુરંડ લાઈન ભારત & અફઘાનિસ્તાન વચ્ચે આવેલ છે.

2) ડુરંડ લાઈન ભારત, પાકિસ્તાન & અફઘાનિસ્તાન વચ્ચે આવેલ છે. &1809
Anonymous Quiz
39%
માત્ર 1 સાચું
23%
માત્ર 2 સાચૂં
34%
1 &2 બંન્ને સાચા
4%
એકેય નહિ
Forwarded from Matsya
કયાં દેશને "Graveyard Of Empires" તરીકે ઓળખવામાં આવે છે?

&1809
Anonymous Quiz
24%
ભૂટાન
49%
અફઘાનિસ્તાન
17%
બાંગ્લાદેશ
11%
મ્યાનમાર
Forwarded from Matsya
What is the capital of Greenland?
1809
Anonymous Quiz
14%
Minsk
24%
Nuuk
49%
Bratislava
14%
Seville
Forwarded from Matsya
સાગરમતી નદી કયાં રાજ્ય સાથે સંબધિત છે?

&1809
Anonymous Quiz
25%
પશ્ચિમ બંગાળ
49%
રાજસ્થાન
17%
લક્ષદ્વીપ
9%
બિહાર
Om Shanti🙏🏼🙏🏼
Forwarded from Akshar Maitri
🔥🔥 યુવા ડીસેમ્બર અંક ૨૦૨૪ - પ્રિ બુકિંગ l🔥🔥

▪️ MRP. 110, Pre Booking Price : 75/- (Courier Free)

▪️ Amazon તેમજ Postal Delivery ઉપલબ્ધ

▪️ ડીસા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ કલાસીસ, લાઈબ્રેરી તેમજ સ્કુલોમાં
Same Day Delivery ઉપલબ્ધ

AVAILABLE at Akshar Maitri 👇
https://www.aksharmaitri.org/

📚 અન્ય પુસ્તકોની માહિતી માટે:
સંપર્ક કરો 📞 : 8469882269

📱 કેટલોગ : https://wa.me/c/918469882269

📱 Web : www.aksharmaitri.org

▪️ વોટ્સએપ ગ્રુપ : https://chat.whatsapp.com/HkNx9d80JFW7eg5Q6gPH5Y
પુરા 5 લાખ 😂😂
Forwarded from Pints Bharwad
મંડલ કમિશનના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ કોણ હતા?

&1809
Anonymous Quiz
12%
આઈ. પી. દેસાઈ
37%
એમ. એન. શ્રીનિવાસ
12%
વી. બિ. પ્રજાપતિ
39%
બિ. પી. મંડલ
2025/06/26 03:15:09
Back to Top
HTML Embed Code: