Telegram Web
ઘણા સમય બાદ ફરી અહીં આવશે IMP For GPSC 🥳

આ ચેનલમાં ફરીથી સક્રિય... 😊👍
@IMPFORGPSC

🎉 આજે રાત્રે 8 વાગ્યે થશે જાહેરાત. 💥

😊 Stay Tuned 🤝

✍️ BHARAT SONAGARA
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Gujarati Grammar By BHARAT SONAGARA Std.9 to 12.pdf
253.4 MB
🎉 ગુજરાતી વ્યાકરણ 📚 સંકલન 🎊

💻 by BHARAT SONAGARA

♻️ ધોરણ 9 થી 12નાં ગુજરાતી પ્રથમ ભાષા અને દ્વિતિય ભાષાનાં કૂલ 8 પાઠ્યપુસ્તકો માંથી સંકલિત..

Telegram @ImpForClass3

આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ મટેરિયલ પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં અને WWW.BHARATSONAGARA.COM પર શેર કરેલ છે.

🌷મિત્રો તમને આ સંકલન ગમે તો મને @Feedback_bharatsonagara_bot પર તમારો પ્રતિભાવ આપશો.
💥 Launching.... 🔥

🎉 GPSC Test Series 💡 Online

By BHARAT SONAGARA

Daily 25 Questions Syllabus wise
Weekly Topics Schedule

👉 Only Rs.89 Per month (Till 7 August)

📲 Details and Registration Link ⤵️ https://bharatsonagara.com/gpsc-test-series/

🦁 1 થી 7 ઓગસ્ટ સુધી દરરોજ GPSC સ્પેશિયલ ઓનલાઈન ટેસ્ટ સૌ માટે ફ્રી રહેશે, જે @ImpForGPSC ટેલિગ્રામ ચેનલમાં મુકાશે. આ સમયગાળા દરમિયાન ₹89/month માં જોડાઈ શકો, ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી વધી જશે. 👍
નમસ્કાર મિત્રો,
મારી ઓનલાઈન ટેસ્ટ સિરીઝમાં જોડાયેલા મિત્રોને જણાવવાનું કે આજથી આપણે Weekly Schedule જાહેર કરેલ છે, હવેથી માત્ર એક લિંક ક્લિક કરીને તમે શેડ્યુલ જોઈ શકશો અને એ મુજબ તમારી તૈયારીનું આયોજન કરી શકો એવા હેતુસર ઓટોમેટિક અપડેટ થઈ શકે એવી સિસ્ટમ અપનાવી છે. 😊

⭕️ તલાટીની ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ જોવા નીચેની લિંક ક્લિક કરવી.
https://bit.ly/3Q5gk0t

⭕️ GPSC ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ જોવા નીચેની લિંક ક્લિક કરવી.
https://bit.ly/3cRbZPA

ભવિષ્યમાં જરૂર મુજબ ફેરફાર કરવામાં આવશે, હાલ પૂરતું આ પ્રમાણે આયોજન છે.
🥳 અને હાં, GPSC ની સીરીઝ આજથી શરૂ થઈ રહી છે તે પ્રથમ 7 ટેસ્ટ બધાંને ફ્રી આપવા મળશે.. @ImpForGPSC ચેનલમાં શેર થશે લિંક, શેડ્યુલ મુજબ તૈયારી રાખવી..

👉 રજિસ્ટ્રેશન કરાવનાર મિત્રોને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં જોઈન કરવામાં આવશે, ત્યાં સુધી રાહ જોવી.

આભાર

BHARAT SONAGARA
⭕️ GPSC Test 001 by BHARAT SONAGARA

Test Link : https://testmoz.com/q/12044834

ઉપર આપેલ ટેસ્ટ લિંક ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ટેસ્ટ આપવી.

〰️🌺🌺🪴🌸🌸〰️

🔜 હવે પછીની ટેસ્ટનું Weekly Schedule નીચેની લીંક ક્લિક કરી જોઈ શકાશે.
👉 https://bit.ly/3cRbZPA
(સમયાંતરે શેડ્યુલ બદલતું રહેશે જે ઓટોમેટિક અપડેટ બતાવશે આ એક જ લિંકથી)

👍 પ્રથમ 7 ટેસ્ટ બધાં માટે ફ્રી જ છે, જે દરરોજ @ImpForGPSC ટેલિગ્રામ ચેનલમાં શેર થશે. રજિસ્ટ્રેશન કરાવનાર મિત્રોને 8 તારીખથી 30 દિવસ ગણાશે 😃 એટલે ચિંતા ના કરવી.😊

👉 અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ તમામ મિત્રોને આજે રાત્રે 8 વાગ્યા આસપાસ પ્રાઇવેટ ચેનલમાં જોઈન કરવામાં આવશે.

BHARAT SONAGARA
⭕️ GPSC Test 002 by BHARAT SONAGARA

Test Link :https://testmoz.com/q/12045978

ઉપર આપેલ ટેસ્ટ લિંક ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ટેસ્ટ આપવી.

〰️🌺🌺🪴🌸🌸〰️

🔜 હવે પછીની ટેસ્ટનું Weekly Schedule નીચેની લીંક ક્લિક કરી જોઈ શકાશે.
👉 https://bit.ly/3cRbZPA
(સમયાંતરે શેડ્યુલ બદલતું રહેશે જે ઓટોમેટિક અપડેટ બતાવશે આ એક જ લિંકથી)
⭕️ GPSC Test 003 by BHARAT SONAGARA

Test Link : https://testmoz.com/q/12049256

ઉપર આપેલ ટેસ્ટ લિંક ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ટેસ્ટ આપવી.

〰️🌺🌺🪴🌸🌸〰️

🔜 હવે પછીની ટેસ્ટનું Weekly Schedule નીચેની લીંક ક્લિક કરી જોઈ શકાશે.
👉 https://bit.ly/3cRbZPA
(સમયાંતરે શેડ્યુલ બદલતું રહેશે જે ઓટોમેટિક અપડેટ બતાવશે આ એક જ લિંકથી)
⭕️ GPSC Test 004 by BHARAT SONAGARA

Test Link : https://testmoz.com/q/12051032

ઉપર આપેલ ટેસ્ટ લિંક ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ટેસ્ટ આપવી.

〰️🌺🌺🪴🌸🌸〰️

🔜 હવે પછીની ટેસ્ટનું Weekly Schedule નીચેની લીંક ક્લિક કરી જોઈ શકાશે.
👉 https://bit.ly/3cRbZPA
(સમયાંતરે શેડ્યુલ બદલતું રહેશે જે ઓટોમેટિક અપડેટ બતાવશે આ એક જ લિંકથી)

ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માટે વેબસાઈટ WWW.BHARATSONAGARA.COM વિઝિટ કરો.
⭕️ GPSC Test 005 by BHARAT SONAGARA

📒 Subject : Science and Technology

Test Link : https://testmoz.com/q/12053600

ઉપર આપેલ ટેસ્ટ લિંક ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ટેસ્ટ આપવી.

〰️🌺🌺🪴🌸🌸〰️

🔜 હવે પછીની ટેસ્ટનું Weekly Schedule નીચેની લીંક ક્લિક કરી જોઈ શકાશે.
👉 https://bit.ly/3cRbZPA
(સમયાંતરે શેડ્યુલ બદલતું રહેશે જે ઓટોમેટિક અપડેટ બતાવશે આ એક જ લિંકથી)

ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માટે વેબસાઈટ WWW.BHARATSONAGARA.COM વિઝિટ કરો.
⭕️ GPSC Test 006 by BHARAT SONAGARA

📒 Subject : Reasoning

Test Link : https://testmoz.com/q/12054592

ઉપર આપેલ ટેસ્ટ લિંક ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ટેસ્ટ આપવી.

〰️🌺🌺🪴🌸🌸〰️

🔜 હવે પછીની ટેસ્ટનું Weekly Schedule નીચેની લીંક ક્લિક કરી જોઈ શકાશે.
👉 https://bit.ly/3cRbZPA
(સમયાંતરે શેડ્યુલ બદલતું રહેશે જે ઓટોમેટિક અપડેટ બતાવશે આ એક જ લિંકથી)

ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માટે વેબસાઈટ WWW.BHARATSONAGARA.COM વિઝિટ કરો.
🥁 Reminder :

🎯 GPSC ની ટેસ્ટ સિરીઝમાં @IMPFORGPSC ટેલિગ્રામ ચેનલમાં આજે 7મી ટેસ્ટ ફ્રી હશે, ત્યારબાદ આવતીકાલથી માત્ર રજીસ્ટર્ડ મેમ્બર્સને જ ટેસ્ટ આપવા મળશે. 👍 જો હજુ પણ રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય અને ઈચ્છા હોય તો કરાવી શકો. 😊

નોંધ - આજે રાત્રે 7 વાગ્યા સુધીમાં જોડાનાર મિત્રોને 8 વાગ્યા બાદ જોઈન કરવામાં આવશે, તથા ત્યારબાદ જોડાનાર મિત્રોને આવતીકાલે જોઈન કરાશે.

માહિતી અને રજિસ્ટ્રેશન માટેની લિંક નીચે આપી છે.
https://bharatsonagara.com/gpsc-test-series/
⭕️ GPSC Test 007 by BHARAT SONAGARA

📒 Subject : Current Affairs

Test Link : https://testmoz.com/q/12057944

ઉપર આપેલ ટેસ્ટ લિંક ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ટેસ્ટ આપવી.

〰️🌺🌺🪴🌸🌸〰️

🔜 હવે પછીની ટેસ્ટનું Weekly Schedule નીચેની લીંક ક્લિક કરી જોઈ શકાશે.
👉 https://bit.ly/3cRbZPA
(સમયાંતરે શેડ્યુલ બદલતું રહેશે જે ઓટોમેટિક અપડેટ બતાવશે આ એક જ લિંકથી)

ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માટે વેબસાઈટ WWW.BHARATSONAGARA.COM વિઝિટ કરો.
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
🇮🇳 આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 😇

13મી તલાટીની ઓનલાઈન મોક ટેસ્ટ સૌ માટે ફ્રી રહેશે 🥳

ટેસ્ટમાં ભાગ લેવા માંગતા મિત્રો વેબસાઈટ WWW.BHARATSONAGARA.COM પર વિઝીટ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે. 👍 તદ્દન ફ્રી.. 😊

🇮🇳 ટેસ્ટમાં ભાગ લેનાર મિત્રો પૈકી અમુકને 15મી ઓગસ્ટના રોજ મળશે સરપ્રાઈઝ ગિફ્ટ 🥳

⭕️ ટેસ્ટ આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટના રોજ બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન આપવાની રહેશે. આવતીકાલે ટેલિગ્રામ ચેનલ @ImpForClass3 પર શેર કરવામાં આવશે. એમાં જોડાયેલા રહેવું. 🙏

તમને ઠીક લાગે તો તૈયારી કરતાં મિત્રો સુધી પહોંચાડજો. 👍
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
🇮🇳 Coming soon... 🥳
At 5 PM today 🎉

Only on website :
BHARATSONAGARA.COM

📚 Important PDF with 104 pages for Upcoming Exams 📌

For more updates Stay Connected @IMPFORCLASS3 on Telegram.

BHARAT SONAGARA
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Bharat Na Svatantrata Senanio.pdf
165.5 MB
🇮🇳 ભારતના સ્વતંત્રતા સેનાનીઓ 😇

સંકલન - BHARAT SONAGARA

📚 PIB દ્વારા પ્રકાશિત છેલ્લા 1 વર્ષના "ન્યૂ ઇન્ડિયા સમાચાર" માંથી સંકલિત PDF

વધુ મટેરિયલ અને ટેસ્ટ સીરીઝ માટે વેબસાઈટ વિઝીટ કરી શકો.
BHARATSONAGARA.COM

આવું જ મહત્વપૂર્ણ મટેરિયલ મેળવતા રહેવા ટેલિગ્રામ ચેનલ @ImpForClass3 માં જોડાયેલા રહો. 😊

@Feedback_Bharatsonagara_bot
Forwarded from Hathoda Sir (Bhavik Patel ( Hathoda Sir ))
hathoda Sir PDF 2.pdf
416 KB
Telegram Channel For Maths & Reasoning Link :

https://www.tgoop.com/hathoda_sir

સારી લાગે PDF તો બીજાને મોકલી શકો છો ✍️

ગણિત ને હથોડો બુક ની ખાસિયત 📚 : 2021 માં લેવાયેલ GPSC / GSSSB ની તમામ 55 પરીક્ષા માં પુછાયેલા તમામ ગણિત અને Reasoningના સવાલો નું એકદમ સરળ ભાષામાં સમજુતી

બુક ખરીદવા માટે અહીં ક્લિક કરો ⤵️

https://rzp.io/l/ganit_ne_hathodo_book

hathoda Sir PDF 2.pdf
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
સારી મહેનત છે. 👍 આવનાર GPSC માટે કામનું
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
જાણીને આનંદ થયો કે ઘણા મિત્રો સિનિયર ક્લાર્કની જોબ માંથી પોતાનું નામ પરત ખેંચી રહ્યા છે. 👌 આમ તો એમાં પાસ થયેલ મિત્રોએ સંઘર્ષ કર્યો હોય એટલે બીજાના સંઘર્ષની કિંમત જાણતાં જ હોય અને સમજતા પણ હોય.. છતાં આ સ્વાર્થી સમાજમાં પોતાનો હક જતો કરીને બીજા આશાસ્પદ મહેનતુ યુવાનોની જિંદગીમાં રોશની લાવવા એમણે કરેલ ત્યાગ ખરેખર સરાહનીય છે. 💐 હું એ તમામ ઉમેદવારોની પ્રસંશા કરું છું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું. 🙏

બધાં અલગ અલગ ચેનલો વાળા મિત્રો એમની સરાહનીય કામગીરી બદલ નામ જાહેર કરી રહ્યાં છે, તો મને પણ થયું કે આવા મિત્રો માટે કઈંક હું પણ કરું. 😊
હેડ કલાર્ક અને અન્ય પરીક્ષામાં પાસ થયેલા મિત્રો જે સિનિયર તથા આવનાર બિન સચિવાલય માંથી પોતાનો હક જતો કરેલ હશે એ તમામ મિત્રો જો GPSC ની તૈયારી કરવા માંગતા હોય અને મારી GPSC સ્પેશિયલ ટેસ્ટ સિરીઝમાં જોઈન થવા માંગતા હોય તો એમનાં માટે આજીવન જ્યાં સુધી હું GPSC ની ટેસ્ટ સીરીઝ ચાલુ રાખીશ ત્યાં સુધી 50% OFF રહેશે. 👍 એવા મિત્રો મને ટેલિગ્રામ પર @Bharat_sonagara પર કોન્ટેક કરી શકે. 👍

બાકીના જે મિત્રો જોઈન થવા માંગતા હોય એ નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરાવી શકે.
https://rzp.io/l/gpsctest_bharatsonagara

તમને યોગ્ય લાગે તો બધાં મિત્રોને જાણ થાય એ માટે શેર કરજો. 😊👍

આભાર

BHARAT SONAGARA
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

મકાન કે ભીંત વગેરે એકાએક તૂટી પડવાથી થતો અવાજ કે ધડાકો.
Anonymous Quiz
30%
કકડભૂસ
28%
કડકભૂસ
37%
કડડડભૂસ
5%
ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Forwarded from ◆ अशोक ◆
હાલ બધી બાજુ ઓપ્ત ઓપ્ત આઉટ સંભળાય રહ્યું છે..તો જોઈએ કેટલા લોકોએ કર્યું ને કેટલા એ બાકી છે.

💡 કોમન કેન્ડીડેટ (સિનિયર ક્લાર્કમાં)

🛑 ATDO - 67
🛑 Head Clerk - 120
🛑 Psi/Asi - 130
🛑 Wireless Psi & operator - 55
🛑 Sub auditor - 70
🛑 Auditor - 5

🟣 Total - 440 +

અને pachayat ની અલગ અલગ ભરતી માં પણ 100+ ઉમેદવારો comman હશે...

હજુ આના સિવાય ની ઘણી ભરતીઓ છે જેમાં સિનિયર ક્લાર્કના કોમન કેન્ડીડેટ છે..પરંતુ ઉપરની એવી જ ભરતીઓ હાલ આપણે લીધી છે જેમાં સિનિયર કરતા વધુ પગાર, ઊંચો ગ્રેડ પે, બધું સિનિયર કલાર્ક કરતા સારું છે.

🔻 440 માંથી 80 જેવા લોકોએ ઓપ્ત આઉટ કર્યું છે તો પણ 380 સીટ તો સિનિયર કલાર્ક ની બગડશે જ ને...

🔻 વિચાર કરો કે જો આ 400 પુરા ઓપ્ત આઉટ કરે તો બોર્ડર વાળા બીજા 400 લોકોને નોકરી મળી શકે.

🔸 67 Atdo માંથી 30 જ લોકોએ ઓપ્ત આઉટ કર્યું છે..ભાઈ તમારે શુ છે ? નોકરી ચાલુ છે,પગાર ડબલ છે તો શેની રાહ જોવો છો ઓપ્ત આઉટ માટે 😏

🔶 120 હેડ ક્લાર્કમાંથી ગણી ને 30 લોકોએ ઓપ્ત આઉટ કર્યું છે...તો બીજા ને શુ વાંધો પડે છે, હવે તો તમારી ફાઇલ પણ ડિપાર્ટમેન્ટ માં મોકલી દીધી છે. 10-15 દિવસમાં તમને ઓર્ડર પણ મળી જશે.

🟤 આ opt-out કરાવવા પાછળ જે મહેનત કરે છે એમનો રેન્ક 300 ની અંદર છે, એમને કોઈ જ જરૃર નથી છતાં પણ એ લોકો મહેનત કરી રહ્યા છે બોર્ડર વાળા માટે....તો જે લોકો બોર્ડર ઉપર છે એ થોડો તો પ્રયત્ન કરો, નોકરી તમારે લેવાની છે.😡

- તમારી આસપાસ,તમારી ઓળખાણ માં, તમે કલાસીસ માં જતા હોય ત્યાં, ગમે તે રીતે પ્રયત્નો કરો..ટેલિગ્રામ દ્વારા..ગમે તે રીતે પાસ થયેલા મિત્રોનો કોન્ટેક્ટ કરે એમને મનાવો કેમ કે હાલ કરેલા થોડા પ્રયત્નો થી પણ બીજા 400 ને નોકરી મળી શકશે.
2025/07/01 18:03:24
Back to Top
HTML Embed Code: