કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ?
Anonymous Quiz
16%
પુત્રી / ભત્રીજી
24%
કાકી / મામી
36%
બહેન / ફઈબા
25%
નણંદ / ભાભી
એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતા આશાએ કહ્યું કે , " આ વ્યક્તિ મારી બહેનના ભાઈના પિતાનો એકનો એક પુત્ર છે. " આ વ્યક્તિ આશાને શું સગો થતો હશે ?
Anonymous Quiz
11%
મામા
30%
માતા
50%
ભાઈ
9%
એકપણ નહીં
પિતાજીના સાઢુભાઈની બહેનની ભાભી ( એકમાત્ર ) ની બહેન ( એકમાત્ર ) ના સસરાના પૌત્ર ( એકમાત્ર ) ની પત્ની એટલે કોણ ?
Anonymous Quiz
11%
ભાભી
25%
સાળી
56%
પત્ની
9%
બહેન
😱1
અરુણનું કહેવું છે - આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે. તો અરુણનું તે છોકરી સાથેનું સગપણ શું હશે ?
Anonymous Quiz
9%
પિતા
35%
દાદા
26%
પતિ
30%
સસરા
B એ C નાં દાદાની એકમાત્ર દીકરીનો એકમાત્ર દીકરો છે. તો C ના પિતા B ના શું થાય ?
Anonymous Quiz
9%
કાકા
39%
મામા
39%
માસા
14%
પિતા
રીટાએ મળીને કહ્યું , " ગઈકાલે મને દરિયા કિનારે જે છોકરી મળી હતી તે મારી મિત્રની માતાના દિયર / જેઠની નાની દીકરી છે " તો તે છોકરીનો રીટાની મિત્ર સાથે શું સંબંધ હશે ?
Anonymous Quiz
25%
પિતરાઈ
34%
દીકરી
35%
મિત્ર
6%
કાકી
એક માણસે બીજા માણસને કહ્યું ' તમારા ભાઈનો પુત્ર , એ મારા પુત્રનો સગો ભાઈ થાય ' તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?
Anonymous Quiz
10%
પિતા - પુત્ર
29%
સસરો - જમાઈ
40%
સાળો - બનેવી
22%
ભાઈ - ભાઈ
એક માણસનો પરિચય આપતા સ્ત્રીએ કહ્યું ' તેની પત્નીએ મારા પિતાની એકમાત્ર પુત્રી છે ' તો તે સ્ત્રીને માણસ સાથે શો સંબંધ હોય ?
Anonymous Quiz
19%
ભાઈ
36%
પતિ
29%
પુત્ર
16%
પત્ની
તસવીરમાં પુરુષના ફોટા તરફ આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું ' તેના ભાઈના પિતાએ મારા દાદાના એકના એક પુત્ર છે ' , તો એ ફોટા વાળા પુરુષને સ્ત્રી શું સંબંધમાં થાય ?
Anonymous Quiz
9%
મામા
41%
ભાઈ
41%
પિતા
9%
બહેન
વિજય કહે છે , ' આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે ' આનંદનો વિજય સાથે શો સંબંધ છે ?
Anonymous Quiz
17%
મામા
35%
કાકા
36%
ભાણેજ
13%
ભાઈ
કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીધીને રામ કહે છે , ' તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે ' તો તે વ્યક્તિ કોણ છે ?
Anonymous Quiz
10%
રામના પિતા
37%
રામનો સાળો
32%
રામના કાકા
21%
રામનો ભાઈ
રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં 21 વર્ષીય મતાધિકારનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો ?
Anonymous Quiz
15%
A.લાહોર અધિવેશન -1893
38%
B.નાગપુર અધિવેશન -1920
38%
C.મુંબઈ અધિવેશન -1889
9%
D.કલકતા અધિવેશન - 1906
કયો વાઇસરોય પોતે સાહિત્યકાર હતો અને સાહિત્યકારોમાં ' ઓવન મેરિડિથ ' તરીકે ઓળખાતો હતો?
Anonymous Quiz
13%
A લોર્ડ ઇરવિન
48%
B.લોર્ડ રિપન
29%
C.લોર્ડ લિટન
9%
D.લોર્ડ ડફરિન
સિંધુ ખીણની સંસ્કૃતિ અંગેના સ્થળ અને નદી અંગેનો કયો વિકલ્પ ખોટો છે ?
Anonymous Quiz
16%
A.કાલીબંગા - સતલજ
10%
B.રાખીગઢી - ઘગ્ઘર
42%
C.આલમગીરપુર - હિંડન
16%
D. માંડા - ચિનાબ
17%
E . ઉપરમાંથી એક પણ નહીં
નીચેનામાંથી કયા શબ્દનો ઋગ્વેદમાં સૌથી વધુ વખત ઉલ્લેખ છે ?
Anonymous Quiz
11%
A.અશ્વ
45%
B.ઇન્દ્ર
26%
C.જન
18%
D .અગ્નિ
ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારનાં નવ રત્નો અને કાર્યક્ષેત્ર અંગેનો કયો વિકલ્પ ખોટો છે ?
Anonymous Quiz
11%
A.વરરુચિ - વ્યાકરણ
38%
B.ક્ષપણક - જ્યોતિષ વિદ્યા
35%
C.શંકુ - વાસ્તુકલા
16%
D .વૈતાલભટ્ટ - શિલ્પકલા
કયા ગ્રંથને બૌદ્ધોનું રામાયણ ગણવામાં આવે છે ?
Anonymous Quiz
9%
A.સુતપિટક
50%
B.ત્રિપટક
38%
C.બુદ્ધચરિત
3%
D . સૌંદરનંદ
કુષાણ શાસક કનિષ્ક અંગે કયું વિધાન ખોટું છે ?
Anonymous Quiz
10%
A.કનિષ્કની રાજધાની પુરુષપુર હતી.
19%
B.કનિષ્કના રાજવૈદ્યનું નામ ચરક હતું.
46%
C.કનિષ્ક બૌદ્ધ ધર્મના હીનયાન સંપ્રદાયનો અનુયાયી હતો.
25%
D.ચીની જનરલ પેગચાઓએ કનિષ્કને હરાવ્યો હતો.
Forwarded from Quality Button Creator - Banner Creator
📚 ભારતમાં પર્યાવરણ સ્વરક્ષણ અધિનિયમ ક્યા વર્ષે પસાર થયો હતો ?