Telegram Web
💥 SBI Recruitment - 2025 💥

🔹 Post : SBI Clerk ( Jr. Associate)

Education - Any Graduate

Total Post - 5180/-*

Salary - 46,000/-*

Age Limit - 20 to 28 Years (01-04-2025)

Online Form - 06th Aug 2025 to 26thAug 2025

═━─────⊱◈✿◈⊰──────━═

Prelims + Mains + Interview પરીક્ષાની સંપૂર્ણ તૈયારી

તૈયારી માટેના નવા વર્ગો ટૂંક સમયમાં શરૂ

🔗Apply here: https://www.bankingacademy.co.in

🏛 નવા વર્ગો ની માહિતી માટે આજે જ Call કરો......

🛄 Join New Class

🔹 Join Banking Academy Telegram Channel:
https://www.tgoop.com/BankingAcademy

🔹 Follow us on Instagram:
https://www.instagram.com/banking.academy/

‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
For further details visit our branch once

📞 Sosyo Circle (Udhna) - 70466 33255
📞 Varachha (Surat) - 70464 16555
📞 Katargam (Surat) - 70466 31555
Forwarded from Yuva Upnishad Foundation
🟦 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT.🟦

💁🏻‍♂️ શું તમે પણ સરકારી અધિકારી બનવા માંગો છો ?

🗓️ GPSC New Calendar 2025-26 FOUNDATION BATCH (PRELIMS + MAINS)

📕વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો  શરૂ.....

તારીખ : 07/08/2025 (ગુરૂવાર)
➡️ વિષય : ભૂગોળ
➡️ ફેકલ્ટી :- નિકુંજ સર
⏱️ સમય : 06:30 થી 08:30 (સાંજે)

👉🏻 7 દિવસ 🆓 ડેમો લેક્ચર

☎️ હમણાં જ સંપર્ક કરો.
        9909439795

📍 સરનામું :-  બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/LuyymRnMnwk?feature=share

🤓ગુજરાતના તમામ વિધાર્થીઓ માટે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન આપના માટે લાવી છે તલાટી સ્પેશિયલ સીરિઝ .. 🥳

🔅 DY.SO./ STI / REVENUE TALATI SPECIAL 🔅

💠 એક તક,એક લક્ષ્ય 💠

🎥"યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YOU TUBE ચેનલ પર LIVE "

🗓 તારીખ:- 07-08-2025
⏱️ સમય :- 09:00 PM
👉🏻 વિષય :- GK નો ખજાનો

💁🏻‍♂️ હવે તો તલાટીની💺પર બેસવું છે ?
યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપના માટે તૈયાર છે..... ,
🫵 તમે ?? 🫵

👉 જોવાનું ચૂકસો નહીં..... , 🧐

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Forwarded from ICE RAJKOT OFFICIAL
👮‍♂️કોન્સ્ટેબલ (Constable) ફ્રી ડેમો લેકચર
📍OFFLINE- રાજકોટ
સમય:
01:00 PM – 03:00 PM
🚨 પોલીસ ભરતીમાં હરહંમેશ સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા

ધોરણ- 12માં આપની ટકાવારી મુજબ
🤩 સ્પેશલ ડિસ્કાઉન્ટ (Special Discount):
🔰40%થી વધારે પર 10% ડિસ્કાઉન્ટ
🔰70%થી વધારે પર 20% ડિસ્કાઉન્ટ
🔰 90%થી વધારે પર 50% ડિસ્કાઉન્ટ

📝 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📞 9328001110
📞 9375701110

📍Enquiry Office
:- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણમંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ
Forwarded from ICE RAJKOT OFFICIAL
🏆 ICE એકેડેમીના 15 વર્ષ પૂરા થયા છે ...તે ખુશીમાં ICE Online એપ્લિકેશનના તમામ કોર્સ સંપૂર્ણ ફ્રી આપવા માં આવ્યા છે ....

😱 ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે અને આ સંપૂર્ણ ફ્રી એપ્લિકેશનમાં પોતાના મનપસંદ કોર્સનો લાભ લઇ રહ્યા છે....

🔰GPSC,PSI, કોન્સ્ટેબલ,CCE,રેવન્યુ તલાટી,TET-TAT, બેન્કિંગ,SSC,MTS વગેરેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ..તમે હજી સુધી ના જોડાયા હોય તો જોડાઈ જાજો.... સંપૂર્ણ ફ્રી છે તમામ કોર્સ...


📥 Android: 👇
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN
--------------------------------
📱 IOS Link: ➤ 👇
https://apps.apple.com/us/app/classplus/id1324522260
- ORG Code: mpeqp
📅 આ તમામ ફ્રી કોર્સ 5 થી 10 ઓગસ્ટ, 2025 સુધી જ
👉 https://www.tgoop.com/icerajkotofficial
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📢 "Ekalavya Mains Planner For GPSC Mains Class ½" {Rs.777}

360' coverage of Syllabus

📊 "CASE STUDY GS Paper 4 UPSC 2024 (Mains)" - કોર્સમાં અપલોડ.

👉CASE STUDY
- રમણ એક વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે અને તાજેતરમાં જ તેમને એક રાજ્યના ડીજી તરીકે પોસ્ટ કરવામાં આવ્યા છે. વિવિધ મુદ્દાઓ અને સમસ્યાઓ/પડકારો કે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર હતી, તેમાં એક અજાણ્યા આતંકવાદી જૂથ દ્વારા બેરોજગાર યુવાનોની ભરતી સંબંધિત મુદ્દો ગંભીર ચિંતાનો વિષય હતો.
એવું જોવા મળ્યું કે રાજ્યમાં બેરોજગારી પ્રમાણમાં ઊંચી છે. સ્નાતકો અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકોમાં બેરોજગારીની સમસ્યા ઘણી વધુ ગંભીર છે. તેથી તેઓ સંવેદનશીલ અને સરળ લક્ષ્યો છે.
ડીઆઈજી રેન્જ અને તેનાથી ઉપરના વરિષ્ઠ અધિકારીઓ સાથેની તેમની સમીક્ષા બેઠકમાં, એવું બહાર આવ્યું કે વૈશ્વિક સ્તરે એક નવું આતંકવાદી જૂથ ઉભરી આવ્યું છે. તેણે યુવા બેરોજગારોને ભરતી કરવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરી છે. આમાં, ચોક્કસ સમુદાયના યુવાનોને પસંદ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એવું લાગે છે કે ઉપરોક્ત સંગઠનનો સ્પષ્ટ ઉદ્દેશ્ય યુવાનોનો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવાનો છે. એવું પણ પ્રકાશમાં આવ્યું છે કે ઉપરોક્ત (નવું) જૂથ તેમના રાજ્યમાં પોતાના પગ ફેલાવવાનો સખત પ્રયાસ કરી રહ્યું છે.
રાજ્ય સીઆઈડી અને સાયબર સેલને એક મજબૂત/વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી હતી કે મોટી સંખ્યામાં આવા બેરોજગાર યુવાનોનો સોશિયલ મીડિયા, સ્થાનિક સાંપ્રદાયિક સંગઠનો અને અન્ય સંપર્કો દ્વારા આતંકવાદી સંગઠનો/જૂથો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. સમયની માંગ એ હતી કે આ તત્વો/યોજનાઓ ગંભીર વળાંક લે તે પહેલાં તેમને તાત્કાલિક પગલાં લેવા અને રોકવામાં આવે.
સાયબર સેલ દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવેલી ગુપ્ત પૂછપરછમાં જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ખૂબ સક્રિય હતા. તેમાંથી ઘણા દરરોજ સરેરાશ 6-8 કલાક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ/ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરતા હતા. એવું પણ બહાર આવ્યું છે કે આવા બેરોજગાર યુવાનો ચોક્કસ વ્યક્તિઓ તરફથી મળતા સંદેશાઓ પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થન દર્શાવી રહ્યા હતા જેઓ કથિત રીતે તે વૈશ્વિક આતંકવાદી જૂથના સંપર્ક વ્યક્તિઓ છે.
તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી આવા જૂથો પ્રત્યે તેમનો ઊંડો લગાવ છતી થયો, કારણ કે તેમાંના ઘણાએ તેમના વોટ્સએપ અને ફેસબુક વગેરે પર રાષ્ટ્ર વિરોધી ટ્વીટ્સ ફોરવર્ડ કરવાનું શરૂ કર્યું. એવું લાગતું હતું કે તેઓ તેમની જાળમાં ફસાઈ ગયા અને અલગતાવાદી વિચારધારાનો પ્રચાર કરવાનું શરૂ કર્યું.
તેમની પોસ્ટ સરકારી પહેલ અને નીતિઓની ખૂબ ટીકા કરતી હતી અને ઉગ્રવાદી વિચારોને સમર્થન આપીને ઉગ્રવાદને પ્રોત્સાહન આપતી હતી.

Questions:
(a) ઉપરોક્ત પરિસ્થિતિનો સામનો કરવા માટે રમણ પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે?
(b) આવા જૂથો રાજ્યમાં ઘૂસણખોરી કરવામાં અને વાતાવરણ ખરાબ કરવામાં સફળ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તમે હાલની વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કયા પગલાં સૂચવશો?
(c) ઉપરોક્ત પરિસ્થિતિમાં, પોલીસ દળની ગુપ્ત માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થાને સુધારવા માટે તમે કઈ કાર્ય યોજના સૂચવશો?

આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD

📱 JOIN TELEGRAM

🧐 JOIN INSTAGRAM

💬 અમારો સંપર્ક
7622022809👉
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
MISSION-GOVT JOBS-Gujarat Govt.

Dear Students,
શું આપ Govt./સરકારી અધિકારી/પોલિસ ઓફિસર બનવા માંગો છો...? તો રાહ શાની જોવો છો...?

➡️ આજે જ શરૂ કરો આપની GPSC 1-2, PI, RFO, DY. SECTION OFFICER, DY. મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ ઓફિસર, PSI, કોન્સ્ટેબલ, તલાટી, બિન સચિવાલય, TET, TAT જેવી પરીક્ષાઓની તૈયારી BANKING ACADEMY સાથે......

➡️ સૌથી અનુભવી શિક્ષકો ની ટીમ દ્વારા સંપૂર્ણ મટીરીયલ સાથે તૈયારી

➡️ F.Y/S.Y/T.Y/Final Year Students Can Start Preparation

❇️ નવા વર્ગો 11th August થી શરૂ

❇️ NEW CLASS માં જોડાવા આજે જ CALL કરો........

➡️ રજીસ્ટ્રેશન માટે અમારી કોઈ પણ શાખાનો સંપર્ક કરો.

📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://www.tgoop.com/BankingAcademy
Forwarded from BANKING ACADEMY(BANK/GPSC) (Chetan Bhimani)
!! GOD NEWS !!
ગુજરાત ના તમામ વિધાર્થીઓ માટે

ટૂંક સમય માં લેવાનાર તેમજ જાહેર થનાર
//REVENUE TALATI//
// CLASS -3 & CCE & GPSC//
// PSI & CONSTABLE //

જેવી તમામ
પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી

FREE MOCK TEST SERIES
(EVERY SUNDAY)
=========================
@ ✍️ 10 MOCK TESTS
=========================

✍️ Registration માટે Video જોવાનું ચૂકશો નહીં
https://youtu.be/RnHTwmP3fyM

આપના મિત્રો ને પણ આ માહિતી Share કરવા વિનંતી.....
BRAHMASTRA PRELIM PLANNER (DySO & STI) : સફેદ પીઠવાળા પ્લાન્ટ હોપર(white-backed plant hopper) જંતુ, જે _______ને ખાય છે, તે ફીજી વાયરસ રોગ ફેલાવે છે, જેના પરિણામે છોડનો વિકાસ અટકે છે.
Anonymous Quiz
15%
A. બાજરી છોડ
52%
B. મકાઈ છોડ
23%
C. ઘઉં છોડ
9%
D. ચોખા છોડ
Forwarded from Praful Gohil
📍પંચમહાલના 📚 IMP પ્રશ્નો 😱
પરીક્ષામાં પુછાઈ શકે છે આવું‼️
🎥 જુઓ https://youtube.com/shorts/Z8zoOAzag7M?feature=share
IR GPSC Mains 2025 Revision Checklist.pdf
10 MB
📢 "Ekalavya Mains Planner For GPSC Mains Class ½" {Rs.777}
📢 "DySO & STI : Brahmastra Prelim Planner" {Rs.777}

360' coverage of Syllabus

📊 GPSC Mains 2025 Revision Checklist : "International Relations" - Value Added Material કોર્સમાં અપલોડ.

👉1
. G7 અને ભારત
👉2
. SCO અને ભારત
👉3
. BIMSTEC અને ભારત
👉4
. બ્રિક્સ અને ભારત
👉5
. બાંગ્લાદેશ અને ભારત
👉6
. ભારત-પાકિસ્તાન સંબંધો
👉7
.ભારત-માલદીવ સંબંધો
👉8
. ભારત-ચીન સંબંધો
👉9
. ભારત-રશિયા સંબંધો
👉10
. ભારત-અમેરિકા સંબંધો
👉11
. એક્ટ ઇસ્ટ નીતિ
👉12
. સાગર અને મહાસાગર સિદ્ધાંત (SAGAR And MAHASAGAR Doctrines)
👉13
. નેબરહુડ ફર્સ્ટ પોલિસી
👉14
. ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા
👉15
. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ

QUAD and India & India and ASEAN
WTO, UN, WHO, and IMO
6th BIMSTEC summit - Bangkok (Thailand)
The BRICS 2025 summit - Rio de Janeiro, Brazil
Pahalgam terror attack - Operation Sindoor.
Kailash Mansarovar Yatra


અદભુત પ્રતિસાદ આપવા બદલ આપ સૌ વિદ્યાર્થીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર.

આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD

📱 JOIN TELEGRAM

🧐 JOIN INSTAGRAM

💬 અમારો સંપર્ક
7622022809
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Praful Gohil
📍ગુજરાતના જિલ્લાઓની ક્વિઝ - પંચમહાલના 📚 IMP પ્રશ્નો 😱
પરીક્ષામાં પુછાઈ શકે છે આવું‼️
🎥 જુઓ https://youtube.com/shorts/Z8zoOAzag7M?feature=share
📢 "Ekalavya Mains Planner For GPSC Mains Class ½" {Rs.777}
📢 "DySO & STI : Brahmastra Prelim Planner" {Rs.777}

360' coverage of Syllabus

📊 "ઉત્તરકાશી વાદળ ફાટવું (Uttarkashi Cloudburst)" - Value Added Material અપલોડ.

👉ઉત્તરકાશીમાં તાજેતરમાં થયેલા વાદળ ફાટવાની ઘટના(cloudburst), જેણે ધારાલી ગામ અને આસપાસના વિસ્તારોને તબાહ કરી દીધા હતા, તે એ વાતની સ્પષ્ટ યાદ અપાવે છે કે ભારતમાં આબોહવા પરિવર્તન કુદરતી આફતોમાં કેવી રીતે વધારો કરી રહ્યું છે.


અદભુત પ્રતિસાદ આપવા બદલ આપ સૌ વિદ્યાર્થીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર.

આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD

📱 JOIN TELEGRAM

🧐 JOIN INSTAGRAM

💬 અમારો સંપર્ક
7622022809
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2025/08/30 09:59:11
Back to Top
HTML Embed Code: