Forwarded from Yuva Upnishad Foundation
💐 નમસ્કાર, ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાક્ષેત્રે ખરેખર સૌથી વધુ વંચાતા અને લોકપ્રિય પ્રકાશન યુવા ઉપનિષદ્ પબ્લિકેશનનાં Amazon ની GPSC Bestsellers શ્રેણીમાં Top Ranks મેળવવાના અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ ગુજરાતના પ્રબુદ્ધ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 💐
યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના પુસ્તકો Amazon, Flipkart તેમજ ગુજરાતનાં તમામ બુક સ્ટોર પરથી મેળવી શકશો.
આ અંગે વધારે માહિતી મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો.
☎️ Yuva Upnishad Publication Helpline Number
+91 99094 49289
▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના પુસ્તકો Amazon, Flipkart તેમજ ગુજરાતનાં તમામ બુક સ્ટોર પરથી મેળવી શકશો.
આ અંગે વધારે માહિતી મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો.
☎️ Yuva Upnishad Publication Helpline Number
+91 99094 49289
▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
Forwarded from Praful Gohil
😱 1 Na 10 – Swami Vivekanand
માત્ર 1 પ્રશ્ન... પણ 10 પ્રશ્નોની તૈયારી 🎯
👉 https://youtu.be/qyNud_JyY7Y
માત્ર 1 પ્રશ્ન... પણ 10 પ્રશ્નોની તૈયારી 🎯
👉 https://youtu.be/qyNud_JyY7Y
YouTube
📘 1 Na 10 (પ્રશ્ન 1): Swami Vivekanand 🙏| માત્ર 1 પ્રશ્ન, પણ 10 માહિતી 💡| Competitive Exam Special 💯
📚 1 Na 10 – Question 1: Swami Vivekanand 🙏
આ ખાસ સીરીઝમાં આપણે દરેક વિડીયોમાં માત્ર 1 પ્રશ્નને વિગતે સમજાવીશું — જેનાથી 10 સંબંધિત પ્રશ્નો સરળતાથી કવર થઇ જશે!
આજના વિડીયોમાં આપણે જાણીશું સ્વામી વિવેકાનંદ વિષે મહત્વપૂર્ણ માહિતી, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં…
આ ખાસ સીરીઝમાં આપણે દરેક વિડીયોમાં માત્ર 1 પ્રશ્નને વિગતે સમજાવીશું — જેનાથી 10 સંબંધિત પ્રશ્નો સરળતાથી કવર થઇ જશે!
આજના વિડીયોમાં આપણે જાણીશું સ્વામી વિવેકાનંદ વિષે મહત્વપૂર્ણ માહિતી, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં…
Forwarded from GUJARATI મીડિયમ for UPSC-GPSC
કુડાવોલાઈ_પ્રથાKudavolai_system_N.pdf
4.6 MB
360' coverage of Syllabus
'ચોલ યુગની કુડાવોલાઈ પ્રણાલી બ્રિટનના મેગ્ના કાર્ટા કરતાં જૂની છે' - પીએમ મોદી
‘Chola-era Kudavolai system is older than UK’s Magna Carta’ - PM Modi
અદભુત પ્રતિસાદ આપવા બદલ આપ સૌ વિદ્યાર્થીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર.
7622022809
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ઊંટવૈદ,ડોબામૂડ, તકસાધુ, લેભાગુ ને ખીસાભરુ જણથી તો ભગવાન જ બચાવે.અલગ પડતો સમાસ કયો છે ?
Anonymous Quiz
6%
A.તત્પુરુષ
33%
B.ઉપપદ
49%
C.મધ્યમપદલોપી
12%
D.કર્મધારય
પંચબાણ ,પંચતત્વ, પંચામૃત, પંચધાતુ અને પંચપર્વ - માં અલગ પડતો સમાસ કયો છે?
Anonymous Quiz
8%
A.તત્પુરુષ
39%
B.બહુવ્રીહ
28%
C.કર્મધારય
25%
D.દ્વિગુ
પંચશીલ, પંચરત્ન,પંચવીશ,પંચાગ્નિ અને પંચગવ્ય - માં અલગ પડતો સમાસ કયો છે ?
Anonymous Quiz
14%
A.દ્વન્દ્વ
40%
B.દ્વિગુ
38%
C.બહુવ્રીહિ
8%
D.કર્મધારય
પંચમુખ,પંચશર, પંચસાયક,પંચસત્તા અને પંચવક્ત્ર - માં અલગ પડતો સમાસ કયો છે ?
Anonymous Quiz
10%
A.બહુવ્રીહિ
38%
B.દ્વિગુ
37%
C.તત્પુરુષ
15%
D.કર્મધારય
ખટકરમ, ખટરસ,ખટપદ,એકચક્રી અને ખટદર્શન - આમાં અલગ પડતો સમાસ કયો છે ?
Anonymous Quiz
8%
A.. તત્પુરુષ
32%
B.કર્મધારય
46%
C.બહુવ્રીહિ
14%
D.દ્વિગુ
નવલકથા, નવસર્જન, નવચંડી, નવનિર્માણ અને નવજીવન - આમાં અલગ પડતો સમાસ કયો છે ?
Anonymous Quiz
12%
A. દ્વિગુ
35%
B.દ્વન્દ્વ
33%
C.કર્મધારય
20%
D.બહુવ્રીહિ
સર્જનહાર, પાલનહાર, ફૂલહાર અને તારણહાર - આમાં અલગ પડતો સમાસ કયો ?
Anonymous Quiz
9%
A.ઉપપદ
39%
B.તત્પુરુષ
42%
C.મધ્યમપદલોપી
10%
D.બહુવ્રીહિ
નંદકિશોર, કુંજવિહારી, ગિરિધર,ગોપાળ બધાં શ્રીકૃષ્ણનાં નામો છે.અલગ પડતો સમાસ કયો છે?
Anonymous Quiz
8%
A.બહુવ્રીહિ
32%
B . તત્પુરુષ
49%
C.કર્મધારય
11%
D.મધ્યમપદલોપી
વાક્યમાં જુદો પડતો સમાસ કયો છે ?
ચંદ્રશેખર, ત્રિનેત્ર, ઇન્દુશેખર, નીલકંઠ બધા મહાદેવના સમાનાર્થી છે.
ચંદ્રશેખર, ત્રિનેત્ર, ઇન્દુશેખર, નીલકંઠ બધા મહાદેવના સમાનાર્થી છે.
Anonymous Quiz
13%
A . કર્મધારય
48%
B.બહુવ્રીહિ
21%
C.તત્પુરુષ
17%
D.મધ્યમપદલોપી
વાક્યમાં જુદો પડતો સમાસ કયો છે?
ઋતુરાજ, કવિરાજ, ગિરિરાજ, મહારાજ અને ગજરાજમાં જુદો પડતો શબ્દ કયો?
ઋતુરાજ, કવિરાજ, ગિરિરાજ, મહારાજ અને ગજરાજમાં જુદો પડતો શબ્દ કયો?
Anonymous Quiz
15%
A.ઉપપદ
38%
B.બહુવ્રીહિ
38%
C.તત્પુરુષ
10%
D . કર્મધારય
સ્વભૂમિનું ગૌરવગાન કરતા કાવ્ય ' સૌરાષ્ટ્ર સુંદરી ' ના કવિ કોણ છે?
Anonymous Quiz
7%
A. ખબરદાર
60%
B.દામોદર બોટાદકર
27%
C.ન્હાનાલાલ
6%
D.રમેશ પારેખ
ગુજરાતી સાહિત્યમાં પ્રતિકાવ્ય શરૂ કરાવવાનું શ્રેય કોને જાય છે?
Anonymous Quiz
19%
A.સ્નેહરશ્મિ
43%
B.કાન્ત
31%
C. સુંદરમ્
7%
D.ખબરદાર
'આરોહણ' ચિંતન કાવ્યના કવિ કોણ છે?
Anonymous Quiz
12%
A.ઉમાશંકર જોશી
38%
B.ન્હાનાલાલ
39%
C.બ.ક.ઠાકોર
11%
D.સ્નેહરશ્મિ
' કુરુક્ષેત્ર ' દીર્ઘ કાવ્યના કવિ કોણ છે ?
Anonymous Quiz
21%
A.ન્હાનાલાલ
52%
B.ઉમાશંકર જોશી
21%
C.સુંદરમ્
6%
D.રાજેન્દ્ર શાહ
કવિ ન્હાનાલાલ નું પ્રથમ નાટક કયું?
Anonymous Quiz
18%
A.પ્રેમકુંજ
36%
B.વિશ્વગીતા
42%
C.જયાજયંત
4%
D . ઇન્દુકુમાર
Forwarded from Praful Gohil
🧠 "ભારતની થિંક ટેંક - નીતિ આયોગ 🇮🇳"
⏱️ માત્ર 60 સેકન્ડમાં જાણો NITI AAYOG 😲
🎥 https://youtube.com/shorts/6kVwzHHb0uI?feature=share
⏱️ માત્ર 60 સેકન્ડમાં જાણો NITI AAYOG 😲
🎥 https://youtube.com/shorts/6kVwzHHb0uI?feature=share
YouTube
"NITI AAYOG क्या है? UPSC, SSC, GK में बार-बार पूछा गया सवाल 😱| Static GK | Indian Polity | #Shorts"
📌 NITI AAYOG क्या है? UPSC, SSC, Bank & other government exams में बार-बार पूछा जाने वाला Static GK सवाल! इस Short वीडियो में जानिए NITI Aayog की स्थापना, उ...