Forwarded from Yuva Upnishad Foundation
🚓 યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે કરો તૈયારીની શરૂઆત...
👮♂️ આપની ખાખી વર્દીનું સપનું હવે થશે પૂર્ણ !
🚨 PSI & પોલીસ કોન્સ્ટેબલના નવા વર્ગો શરૂ ...
🗓️ તારીખ:- 28/07/2025 (સોમવાર)
▶️ વિષય:- વર્તમાન પ્રવાહ
▶️ ફેકલ્ટી:- સહદેવ સર
🕛 7:30 થી 9:30 સવારે
💢 7 દિવસના ફ્રી ડેમો લેક્ચર
📣 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
👉🏻 99094 39795
➡️ સરનામું :- બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.

❤1
Forwarded from Yuva Upnishad Foundation
🪩 YUVA UPNISHAD FOUNDATION, ADAJAN 🪩
💥 CLASS-3 GENERAL BATCH 💥
📝 નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ ભરતી માટેના નવા વર્ગો શરૂ...
▪️ CCE (GROUP A & B)
▪️ રેવન્યુ તલાટી
▪️ TET-TAT
જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે
➡️ વિષય : ભૂગોળ
➡️ ફેકલ્ટી : નિકુંજ સર
🗒️ તારીખ : 28-07-2025(સોમવાર)
🔔 સમય : 06:30 થી 08:30 (સાંજે)
🆓 FREE DEMO LECTURE...
📣 ડેમો લેક્ચરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ....
👉🏻 સ્થળ : બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ સુરત.
- વધુ માહિતી માટે સંપર્ક કરો.
📞 9909439298☎️

Forwarded from પાટીયા by Krunal Bhochiya
🎁 Be Ready For Surprise!!
મળીએ 9:45 વાગ્યે લાઇવ 📍
https://www.youtube.com/live/d8M_a1jas8Y?si=m6-oYRuYI7Zq3bKB
મળીએ 9:45 વાગ્યે લાઇવ 📍
https://www.youtube.com/live/d8M_a1jas8Y?si=m6-oYRuYI7Zq3bKB
Forwarded from Praful Gohil
📢 કરંટ અફેર્સ - જુલાઈ 2025‼️
📚 Govt Exams માટે ખુબ જ ઉપયોગી વિડીયો આવી ગયો છે!
🎯 એકજ ક્લિકમાં તૈયારીઓ કરો...👇
▶️ https://youtu.be/n0Q0i_KPqmc
📲 અવશ્ય શેર કરો મિત્રો સાથે 🙌
#PrafulGohil #CrackCompetitiveExams2
📚 Govt Exams માટે ખુબ જ ઉપયોગી વિડીયો આવી ગયો છે!
🎯 એકજ ક્લિકમાં તૈયારીઓ કરો...👇
▶️ https://youtu.be/n0Q0i_KPqmc
📲 અવશ્ય શેર કરો મિત્રો સાથે 🙌
#PrafulGohil #CrackCompetitiveExams2
YouTube
📅 July 2025 Current Affairs | જુલાઈ 2025 કરંટ અફેર્સ | Most IMP for Govt Exams 🔥📚 #currentaffairs
📅 July 2025 Current Affairs | 🔥 Most Important GK for Govt Exams
📚 GPSC, UPSC, Talati, SSC, Bank, Police અને બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે JULY 2025 ના અગત્યના પ્રશ્નો અહીં શીખો!
🎯 Monthly Current Affairs July 2025 – Hindi અને Gujarati મિક્સમાં સહેલાઈથી…
📚 GPSC, UPSC, Talati, SSC, Bank, Police અને બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે JULY 2025 ના અગત્યના પ્રશ્નો અહીં શીખો!
🎯 Monthly Current Affairs July 2025 – Hindi અને Gujarati મિક્સમાં સહેલાઈથી…
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/qYt65kWA4Gc?feature=share
🤓હવે તો યુવા ઉપનિષદ્ ઑનલાઇન એપ્લિકેશન પરિવાર આપના લક્ષ્યને પૂરું કરવા સમર્થ છે....
આપનાં માટે લાવી રહ્યું છે સ્પેશિયલ બેચ
💥 " GPSC અર્જુન " 💥
🏹 લક્ષ્ય તમારું , સારથિ અમે.... 🏹
🎥 YOUTUBE FREE DEMO
👉🏻 તારીખ:- 28/07/2025
👉🏻 સમય :- સવારે 07:30 થી 09:30
👉🏻 વિષય: અર્થતંત્ર
♾ Application Link:
📞For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju
📱For iPhone users--
https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591
📞 Application Helpline Number
91066 55251
63559 57734

Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Forwarded from પાટીયા by Krunal Bhochiya
🎁 Be Ready For Surprise!!
મળીએ 9:45 વાગ્યે લાઇવ 📍
https://www.youtube.com/live/d8M_a1jas8Y?si=m6-oYRuYI7Zq3bKB
મળીએ 9:45 વાગ્યે લાઇવ 📍
https://www.youtube.com/live/d8M_a1jas8Y?si=m6-oYRuYI7Zq3bKB
Forwarded from Praful Gohil
🎯 ફ્રી સેમિનાર Highlights! 📚
📍 ખંભાળિયા, Devbhumi Dwarka જિલ્લા લાઇબ્રેરી
🔥 ✅ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મૉટિવેશન અને માર્ગદર્શન
🎥 વિડિયો જુઓ અને લાભ લો!
📲 Watch Now 👉 https://youtube.com/shorts/LmRuWMF_bzQ?feature=share
#FreeSeminar #PrafulGohil #CrackCompetitiveExams2 #DevbhumiDwarka #Khambhalia

I Highlights | ફ્રી સેમિનાર | District Library Khambhaliya #shorts #sarkarinaukri #gk #short
📢 Highlights of Free Seminar – સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી માર્ગદર્શન!📚 UPSC, GPSC, Talati, PSI, Constable અને અન્ય દરેક પરીક્ષા માટે ઉપયોગી ટ...
Forwarded from પાટીયા by Krunal Bhochiya
🎁 Be Ready For Surprise!!
મળીએ 9:45 વાગ્યે લાઇવ 📍
https://www.youtube.com/live/d8M_a1jas8Y?si=m6-oYRuYI7Zq3bKB
મળીએ 9:45 વાગ્યે લાઇવ 📍
https://www.youtube.com/live/d8M_a1jas8Y?si=m6-oYRuYI7Zq3bKB
અંતર જેવું ઓઢણું રાખજે
ને ઓઢણા જેવું અંતર. -- કયો અલંકાર છે?
ને ઓઢણા જેવું અંતર. -- કયો અલંકાર છે?
Anonymous Quiz
24%
A.ઉપમા
33%
B.રૂપક
26%
C. દૃષ્ટાંત
17%
D.ઉપમેયોપમા
ઘરડાં વગર ઘર નહીં ને વહુ વગર વર નહીં.- કયો અલંકાર છે?
Anonymous Quiz
4%
A.યમક
28%
B. વર્ણસગાઈ
10%
C.વિનોક્તિ
20%
D. દૃષ્ટાંત
15%
E.ઉપરના બધા
14%
F..A અને B
10%
G . B અને C
નીચેનામાંથી કયો સાદૃશ્યમૂલક અલંકાર નથી?
Anonymous Quiz
7%
A.મનપવનથી ગગનમંડળ ચડી.
33%
B.એનું વચન એટલે તીર સમજી લો.
33%
C.આખરે દરિયો તો દરિયો જ.
27%
D.સીમમાં ઊભી વાટ એકલી રુએ આખી રાત.
સહસ્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો - કયો અલંકાર છે?
Anonymous Quiz
21%
A. અર્થાન્તરન્યાસ
34%
B.ઉપમા
35%
C..ઉત્પ્રેક્ષા
11%
D. દૃષ્ટાંત
સંયમ અને સ્વાસ્થ્ય સહોદર સ્વજનો છે.- કયો અલંકાર છે?
Anonymous Quiz
21%
A.સજીવારોપણ, ઉપમા, વર્ણસગાઈ
31%
B.રૂપક, ઉપમા, વર્ણસગાઈ
42%
C.વર્ણસગાઈ, રૂપક, સજીવારોપણ
6%
D.સજીવારોપણ ,માલારૂપક, વર્ણસગાઈ
પ્રલય એ વિશ્વનું વિસર્જન નથી,એ તો છે નવસર્જન કાજે નું સમુદ્રમંથન.- કયો અલંકાર છે?
Anonymous Quiz
16%
A.રૂપક
35%
B.ઉપમા
43%
C.અપહ્નુતિ
6%
D . માલોપમા
પુરુષાર્થ એ કલ્પવૃક્ષ છે, કામધેનુ છે, પારસમણિ છે.- કયો અલંકાર છે?
Anonymous Quiz
9%
A. માલારૂપક
38%
B.. માલોપમા
41%
C.ઉપમા
11%
D . નિદર્શના
બાણ કરતાં નજરનાં તીર વધારે કાતિલ હોય છે.- કયો અલંકાર છે ?
Anonymous Quiz
9%
A.વ્યાજોક્તિ
54%
B.વ્યાજસ્તુતિ
26%
C.અન્યોક્તિ
11%
D.વ્યતિરેક
નીચેનામાંથી કયો સાદૃશ્યમૂલક અલંકાર નથી?
Anonymous Quiz
6%
A. દૃષ્ટાંત
50%
B.અર્થાન્તરન્યાસ
29%
C.અનન્વય
15%
D .અપહ્નુતિ
મેરુઓ પણ
મનના ચંચળ.- કયો અલંકાર છે?
મનના ચંચળ.- કયો અલંકાર છે?
Anonymous Quiz
13%
A.અતિશયોક્તિ
34%
B.વ્યાજસ્તુતિ
24%
C.અન્યોક્તિ
29%
D . સજીવારોપણ
1.બંધારણની કંઈ કલમમાં ધરપકડનું કારણ જાણવાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Poll
13%
A.કલમ- 22
47%
B.કલમ -22(1)
37%
C.કલમ -22(2)
3%
D કલમ -22(3)
2.લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કરી કલમમાં કરવામાં આવી છે ?
Anonymous Poll
10%
A.કલમ-330
46%
B.કલમ -331
35%
C .કલમ-332
9%
D. કલમ -333
👍1