Telegram Web
આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ ?
Anonymous Quiz
70%
1951 & 1952
16%
1950
8%
1953
5%
1954
' જય હિન્દ ' અને ' ચલો દિલ્હી ' નો નારો કોણે આપ્યો ?
Anonymous Quiz
9%
લોકમાન્ય તિલક
17%
લાલા લજપતરાય
7%
વીર સાવરકર
67%
સુભાષચંદ્ર બોઝ
નીચેનામાંથી કઈ લડાઈ થી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો ?
Anonymous Quiz
9%
ઝાંસી ની લડાઈ
6%
અવધ ની લડાઈ
21%
મૈસુર ની લડાઈ
64%
પ્લાસીની લડાઈ
વાસ્કો - ડી - ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ?
Anonymous Quiz
10%
તે 1498માં ભારતના કાલિકટ ખાતે આવ્યો હતો
57%
તે ડચ હતો
17%
તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી
17%
એક ગુજરાતી એ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો
શિવાજી એ કોને વાઘના નખથી માર્યો હતો ?
Anonymous Quiz
14%
ચંગીઝ ખાન
6%
શાઈસ્ત ખાન
28%
ઔરંગઝેબ
53%
અફઝલ ખાન
1
અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
6%
કર્ણાટક
82%
મહારાષ્ટ્ર
6%
તેલંગાણા
7%
આંધ્રપ્રદેશ
કયો વેદ સૌથી જૂનો મનાય છે ?
Anonymous Quiz
7%
સામવેદ
81%
ઋગ્વેદ
7%
યજુર્વેદ
5%
અથર્વવેદ
બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે ?
Anonymous Quiz
2%
પાલીતાણા
9%
પાવાગઢ
88%
સોમનાથ
1%
વિજયનગર
1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ?
Anonymous Quiz
82%
મચ્છુ ડેમ
5%
ભાદર ડેમ
11%
દાંતીવાડા ડેમ
2%
કડાણા ડેમ
1
જ્યારે ભારતને 1947 માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
Anonymous Quiz
9%
સ્ટેનલી બોલ્ડવિન
62%
કિલમેન્ટ એટલી
27%
વિન્સ્ટન ચર્ચિલ
2%
એન્થની ઈડન
Forwarded from Quality Button Creator - Banner Creator
આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે
Forwarded from ICE RAJKOT OFFICIAL
😱 6 મહિનાનું કરંટ અફેર્સ એક જ E Bookમાં
🔴 ICE MAGIC Current Affairs E-Book
[ February to July 2025]

Dy.SO, રેવન્યુ તલાટી, GPSC 1-2 સહિત તમામ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી કરંટ અફેર્સ

👉 ગુજરાત, ભારત અને વિશ્વની તમામ મહત્વની ઘટનાઓનો સમાવેશ
👉 રિપોર્ટ, ઈન્ડેક્સ, રેન્કિંગ,વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અર્થશાસ્ત્રનો સમાવેશ
👉 રમતગમત, પુરસ્કારો, સંમેલનો, મહોત્સવ,સૈન્ય અભ્યાસ,અગત્યની નિમણૂકો તથા મહાનુભાવોના નિધન
👉મહત્વના નીતિ નિર્ણયો, મંત્રીમંડળ તથા વર્તમાન પદાધિકારીશ્રીઓ

🔰નોંધ : આ કરંટ અફેર્સની બૂક E-BOOK છે અને તે PDF સ્વરૂપે જ મળશે જે તમારે એપ્લિકેશનમાં જ વાંચવાની રહેશે. કોઈ વિદ્યાર્થીને પ્રિન્ટ કાઢીને વાંચવી હશે તો તે 25 ઓગસ્ટ, 2025 થી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી શકશે.
═════════════════
😱 માત્ર ₹99/-🔥
BUY NOW LINK :- 👇👇
https://mpeqp.courses.store/714153
Forwarded from Yuva Upnishad Foundation
🇮🇳  યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા 79મો સ્વતંત્રતા દિવસ તેમજ જન્માષ્ટમી નિમિત્તે   તમામ પુસ્તકો પર *Up to 50%Discount*

💥આ ઓફર 15 ,16 ઑગસ્ટ 2025 ના રોજ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની શાખાઓ પૂરતી સીમિત રહેશે. 💥

(કુરિયર સુવિધા ઉપલબ્ધ નથી)

💥 શાખાઓ:
▪️ અડાજણ :Mo.9909439795
▪️ વરાછા : Mo. 8347930810
▪️ વ્યારા :  Mo.7434839380
▪️ વલસાડ : Mo.9909439971
▪️ ચીખલી : Mo. 9909439622

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/CPuQSVq5iLW0UZ6ZyQLYtu

▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
2
2025/08/29 20:48:55
Back to Top
HTML Embed Code: