Telegram Web
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
India from the space... 🇮🇳
ViewFile - 2024-05-24T174209.605.pdf
544.8 KB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રાથમિક CBRT પરીક્ષા અંગેની ઉમેદવારની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબત.

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
GPSC Talks
ViewFile - 2024-05-24T174209.605.pdf
રિસ્પોન્સ શીટ = તમે ટીક કરેલા જવાબો જોઈ શકો એ પ્રકારની શીટ.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🥹
ઇશ્વર એ પ્રેમાળ બાળકોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના... 🙏
Ans??
તરુણાવસ્થામાં પ્રવેશતી છોકરી જયારે પ્રથમવાર માસિકધર્મ (menstruation) અનુભવે છે, ત્યારે તેણીના મનમાં ઘણા-બધા પ્રશ્નો ઉદભવતા હોય છે પરંતુ રૂઢિવાદી માનસિકતા કે શરમ-સંકોચના લીધે પોતાની સમસ્યા વાલી સમક્ષ રજુ કરી શકતી નથી, પરિણામે માનસિક તણાવનો ભોગ બને છે કે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને સાચી માની ગેરમાર્ગે દોરાય છે. તેવામાં ટીન એજની છોકરીઓ માટે સચોટ માર્ગદર્શન જરૂરી બને છે.

દર વર્ષે 28 મેના રોજ menstrual hygiene day ઉજવવામાં આવે છે. 28 દિવસ એ માસિક ચક્રની સરેરાશ લંબાઈ છે અને સ્ત્રીઓનુ માસિક સ્ત્રાવ સરેરાશ 5 દિવસ હોય છે. જેથી MH day માટે આજની તારીખ પસંદ કરવામાં આવી છે.

સ્ત્રી આરોગ્ય જાગૃતિ અને શિક્ષણના ભાગરૂપે સરકારી શાળા સાતોદડ તાલુકા શાળામાં માસિકધર્મ/ પિરિયડ્સ પર એક ખાસ લેક્ચરનું આયોજન ધોરણ 5 થી 8માં ભણતી છોકરીઓ માટે કરવામાં આવ્યું હતું. શાળામાં ન ભણતી હોય તેવી 10 વર્ષથી ઉપરની છોકરીઓ પણ લેક્ચરમાં સામેલ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

પાંચ વર્ષ પહેલા જોયેલું એક સપનું પૂરું કર્યું...❣️

#MenstrualHygieneDay #RedDotChallenge #MHDay2024 #PeriodFriendlyGujarat
https://www.youtube.com/live/GSaLJTkfm68?si=FN7rDwf1BmRle9fM

Education Department થી live છે. અચૂક નિહાળજો.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Now, this is what we can call actual women empowerment...🔥

Major Radhika sen receiving the 2023 UN military gender advocate of the year award. She is the second Indian woman to be honored with this award. In 2019 major suman gawani was given same award.
2024/06/02 05:12:06
Back to Top
HTML Embed Code:


Fatal error: Uncaught Error: Call to undefined function pop() in /var/www/tgoop/chat.php:243 Stack trace: #0 /var/www/tgoop/route.php(43): include_once() #1 {main} thrown in /var/www/tgoop/chat.php on line 243