Telegram Web
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
➡️ Live સેશન ની લિંક : https://youtu.be/BVHBsQVqFTA
➡️ Telegram લિંક: https://www.tgoop.com/letscrackGujaratExams
➡️ નામ: અક્ષય ખેની સર
➡️ રેન્ક (Rank) : 2 nd
➡️ જિલ્લો : સુરત જિલ્લો
➡️ તલાટી ની પરીક્ષા મા સમગ્ર સુરત જિલ્લા મા દ્વિતીય ક્રમાંક(2nd Rank) મેળવનાર અક્ષય ખેની સર સાથે આજે live સેશન મા ચર્ચા કરવામાં આવશે.
➡️ તલાટી ની પરીક્ષા ની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તમારી તૈયારી ને તમે કઈ રીતે વધારે સારી કરી શકો એ માટે આ સેશન ખૂબ ઉપયોગી નીવડશે.
➡️ તમારી તૈયારી ને વધારે જોરદાર બનાવો unacademy platform સાથે અને દરેક પરીક્ષા મા સફળતા મેળવો.

➡️ Link for today's session: https://youtu.be/zjp_kfDUyxI
➡️ Link of telegram channel : https://www.tgoop.com/letscrackGujaratExams
➡️ નામ : હર્ષ પ્રદીપભાઈ ઠાકર
➡️ ક્રેક કરેલ પરીક્ષા :
૧. Account officer - વર્ગ ૨
રેન્ક ૧ સમગ્ર ગુજરાત માં
૨. GPSC class 1-2
રેન્ક ૩૯
➡️ વર્ષ : ૨૦૨૧
➡️ જો વિદ્યાર્થી મિત્રો તમે કોમર્સ વિષય સાથે જોડાયેલા હોવ અને તમે પોતે Account officer ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોવ તો આજનો Toppers talk નો સેશન તમારા બધા માટે ખૂબ ઉપયોગી થશે. કોમર્સ ના વિદ્યાર્થી ઓ કે જેઓ Account officer ની પરીક્ષા ની તૈયારી કરે છે એમને આ સેશન મારફતે ખૂબ ઉપયોગી માહિતી મળી રહેશે કે જે એમની તૈયારી માં ખૂબ boost કરશે.
➡️ તેમજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની
વર્ગ ૧ અને ૨ ની પરીક્ષા મા રેન્ક ૩૯ મેળવીને હર્ષ સર દ્વારા એક નવો જ કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે. તો કોમર્સના ફિલ્ડ માંથી પણ કઈ રીતે મહેનત કરી ને class 1 ઓફિસર બની શકાય છે એ બાબતો આજે દરેક ને જાણવા મળશે
Link : https://youtu.be/4GPlNrQe3gU

Telegram: https://www.tgoop.com/letscrackGujaratExams

➡️ નામ : ઓમપ્રકાશ કુમાવત સર
➡️ રેન્ક : ૪૧૫
➡️ જિલ્લો : સુરત
➡️ તલાટી ની પરીક્ષા મા સમગ્ર સુરત જિલ્લા મા ૪૧૫ મો ક્રમાંક(415 Rank) મેળવનાર ઓમપ્રકાશ કુમાવત સર સાથે સેશન મા ચર્ચા કરવામાં આવશે.
➡️ તલાટી ની પરીક્ષા ની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તમારી તૈયારી ને તમે કઈ રીતે વધારે સારી કરી શકો એ માટે આ સેશન ઉપયોગી નીવડશે.
➡️ તમારી તૈયારી ને વધારે જોરદાર બનાવો unacademy platform સાથે અને દરેક પરીક્ષા મા સફળતા મેળવો.
➡️ Link : https://youtu.be/L3hmKCpG4Pg

➡️ Telegram link : https://www.tgoop.com/letscrackGujaratExams

➡️ નામ : ગૌરવકુમાર ભરતભાઈ પાટીલ
➡️ પોસ્ટ: planning Assistant - વર્ગ ૩
➡️ પરીક્ષા : GSSSB - ગુજરાત સેવા સિલેક્શન બોર્ડ

➡️ જો તમે વર્ગ ૩ ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોવ અને તમે સિવિલ એન્જીનીયરીંગ ની ફિલ્ડ સાથે જોડાયેલ હોવ તો આ સેશન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને કોઈ પણ વર્ગ ૩ ની પરીક્ષા આપવા માંગતા હોય તો તેમના માટે પણ આ સેશન ખૂબ ઉપયોગી થશે.

➡️ પરીક્ષા ના દિવસો મા કઈ રીતે માનસિક સંતુલન જાળવવું અને આ દરમિયાન સફલતા સુધી કઈ રીતે પહોંચવું એ આ સેશન દ્વારા સારી રીતે જાણી શકાશે.
➡️ Youtube link :
https://youtu.be/jhnJysvWlhk

➡️ Telegram channel link : https://www.tgoop.com/letscrackGujaratExams

➡️ નામ : પ્રિયા કિશોરભાઈ કેવડિયા
➡️ પરીક્ષા : સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેક્ટર - STI
➡️ રેન્ક : 26 (2020-2021)

➡️ વિદ્યાર્થી મિત્રો જો તમે STI પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોવ તો આજનું સેશન તમને ખૂબ ખૂબ ઉપયોગી નીવડશે.
➡️ આ સેશન મા આપણે ચર્ચા કરવાના છીએ રાજ્ય વેરા નિરીક્ષક ની પરીક્ષા મા 26 મો રેન્ક સમગ્ર ગુજરાત મા લાવનાર પ્રિયા કેવડિયા સાથે. પરીક્ષા ની તૈયારી જાતે કઈ રીતે થાય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ સેશન દ્વારા તમને દરેકને મળી રહેશે.
➡️ પરીક્ષા ની તૈયારી કોઈ ક્લાસ વગર કઈ રીતે થઈ શકે છે તેમજ ક્લાસ વગર સફળ કઈ રીતે થઈ શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે પ્રિયા કેવડિયા.
➡️ તો વિદ્યાર્થી મિત્રો થઈ જાઓ તૈયાર અને તમારી પરીક્ષા ને એક જોરદાર મુકામ ઉપર લઈ જાઓ.
➡️ Youtube session link : https://youtu.be/W76cOCnFz3k

➡️ telegram link : https://www.tgoop.com/letscrackGujaratExams

➡️ નામ : પ્રિયલ પટેલ
➡️ Cleared exam : સ્ટાફ નર્સ ( staff nurse) - વર્ગ ૩ - health and family welfare
➡️ વિદ્યાર્થી મિત્રો તમે વર્ગ ૩ ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોવ અને તમે તમારી તૈયારી ને વધુ સફળ અને જોરદાર કરવા માંગતા હોવ તો આ સેશન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
➡️ પ્રિયલ મેમ કે જે પોતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમની સફળતા ની ચાવી દરેક ને ઉપયોગી સાબિત થશે.
➡️ Youtube link : https://youtu.be/nXfg_bRZ2Co

➡️ telegram channel link : https://www.tgoop.com/letscrackGujaratExams

➡️ નામ : શિલ્પા બી. પટેલ
➡️ પરીક્ષા : નર્મદા કલ્પસર અને જળ સંપત્તિ વિભાગ, વર્ગ ૨ , આસીસ્ટન્ટ ઈજનેર
➡️ વર્ષ : ૨૦૧૯
➡️ રેન્ક :
➡️ વિદ્યાર્થી મિત્રો તમે સિવિલ એન્જીનીયરીંગ ફિલ્ડ સાથે જોડાયેલા હોવ અને તમે ટેકનિકલ ક્ષેત્ર ની પરીક્ષા આપવા માંગતા હોવ તો આ સેશન તમારા દરેક માટે ખૂબ ઉપયોગી થશે.
➡️ શિલ્પા મેમ કે જે હાલમાં વર્ગ ૨ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે એમના અનુભવો પરથી દરેક જણ એક દિશા મેળવી શકે છે અને પોતાની તૈયારી ને એક ઓપ આપી શકે છે.
➡️ તો આજે જ આ સેશન મા જોડવો અને તમારી તૈયારી ને એક નવી દિશા આપી સફળતા મેળવો.
➡️ youtube સેશન link : https://youtu.be/URpk_kUYa5Y

➡️ telegram channel link : https://www.tgoop.com/letscrackGujaratExams

➡️ નામ: રણછોડ માટા
➡️ પરીક્ષા : Assistant Engineer - Road and building Department - class 2 officer
➡️ વિદ્યાર્થી મિત્રો, હાલમાં નવું કેલેન્ડર બહાર પડી ગયું છે અને જે પણ ટેકનિકલ ક્ષેત્ર ની પરીક્ષા સાથે જોડાયેલ છે એમના માટે આ સેશન ખૂબ ઉપયોગી સાબિત થશે. કચ્છ ના નાનકડા ગામ ખાતે જન્મેલા અને ત્યાં જ શાળા નું શિક્ષણ લઈ આજે એક વર્ગ ૨ ઓફિસર બનનાર રણછોડ સર સાથે ચર્ચા કરવામાં આવશે.
➡️ આજે જ લિંક પર જઈ ને નોટિફિકેશન પર ક્લિક કરી સેશન મા જોડાવો.
➡️ Youtube session link : https://youtu.be/KdzyyCXcbZw

➡️ Telegram channel link : https://www.tgoop.com/letscrackGujaratExams

➡️ નામ: પ્રિયંકા પટેલ
➡️ પરીક્ષા : Assistant Engineer - Road & building Department, class 2
➡️ વર્ષ : ૨૦૧૯
➡️ રેન્ક : ૨૬૭
➡️ વિદ્યાર્થી મિત્રો તમે સિવિલ એન્જીનીયરીંગ ફિલ્ડ સાથે જોડાયેલા હોવ અને તમે ટેકનિકલ ક્ષેત્ર ની પરીક્ષા આપવા માંગતા હોવ તો આ સેશન તમારા દરેક માટે ખૂબ ઉપયોગી થશે.
➡️ પ્રિયંકા મેમ કે જે હાલમાં વર્ગ ૨ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે એમના અનુભવો પરથી દરેક જણ એક દિશા મેળવી શકે છે અને પોતાની તૈયારી ને એક ઓપ આપી શકે છે.
➡️ તો આજે જ આ સેશન મા જોડવો અને તમારી તૈયારી ને એક નવી દિશા આપી સફળતા મેળવો.
➡️ Youtube session link : https://youtu.be/KdzyyCXcbZw

➡️ Telegram channel link : https://www.tgoop.com/letscrackGujaratExams

➡️ નામ: પ્રિયંકા પટેલ
➡️ પરીક્ષા : Assistant Engineer - Road & building Department, class 2
➡️ વર્ષ : ૨૦૧૯
➡️ રેન્ક : ૨૬૭
➡️ વિદ્યાર્થી મિત્રો તમે સિવિલ એન્જીનીયરીંગ ફિલ્ડ સાથે જોડાયેલા હોવ અને તમે ટેકનિકલ ક્ષેત્ર ની પરીક્ષા આપવા માંગતા હોવ તો આ સેશન તમારા દરેક માટે ખૂબ ઉપયોગી થશે.
➡️ પ્રિયંકા મેમ કે જે હાલમાં વર્ગ ૨ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે એમના અનુભવો પરથી દરેક જણ એક દિશા મેળવી શકે છે અને પોતાની તૈયારી ને એક ઓપ આપી શકે છે.
➡️ તો આજે જ આ સેશન મા જોડવો અને તમારી તૈયારી ને એક નવી દિશા આપી સફળતા મેળવો.
➡️ YouTube Session link : https://youtu.be/p11i52_4C8g

➡️ telegram channel link : https://www.tgoop.com/letscrackGujaratExams

➡️ નામ: કમલેશ ગિરાસે સર
➡️ પરીક્ષા : દહેજ પ્રતિબંધક અધિકારી તેમજ સહરક્ષણ અધિકારી, વર્ગ ૨
➡️ વિદ્યાર્થી મિત્રો જો તમે સામાજિક કાર્યકર તરીકે ના ક્ષેત્ર સાથે સંકળાયેલ હોવ અને તમે એક દહેજ પ્રતિબંધક અધિકારી તેમજ સહરક્ષણ અધિકારી બનવા માંગતા હોવ તો આ સેશન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
➡️ આ સેશન માં કમલેશ સર દ્વારા સરસ મજાની પરીક્ષા લક્ષી બાબતો તેમજ આ ક્ષેત્ર ની તમામ બાબતો કે જે તમને અધિકારી બનવા માં ખૂબ ઉપયોગી સાબિત થશે.
Su avyu results??
Aaj??
2024/04/28 05:44:13
Back to Top
HTML Embed Code:

Fatal error: Uncaught Error: Call to undefined function pop() in /var/www/tgoop/chat.php:243 Stack trace: #0 /var/www/tgoop/route.php(43): include_once() #1 {main} thrown in /var/www/tgoop/chat.php on line 243